ફણગાવેલા મગનું સેવન હેલ્થ માટે અનેક રીતે લાભકારી છે. ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનિફિટ્સ મળી રહે છે.
ફણગાવેલાં મગની દાળમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન, વિટામિન સી, વિટામિન બી, ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી તેનો વપરાશ આરોગ્ય દૃષ્ટિકોણથી અત્યંત ફાયદાકારક છે
ફણગાવેલ કઠોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રહેલ ઝેરી તત્વો જેવા કે યુરિક એસિડ જે જરૂર કરતા વધુ પ્રમાણમાં થતા નથી. તેથી મોટી ઉમરે થતી બિમારીઓ નથી થતી. તેનો ઉપયોગ અલ્સર, લોહી જામવું, પાંડુરોગ વગેરે રોગોમાં દવાના જેવું કામ કરે છે. ફણગાવેલ કઠોળ નાના બાળકથી મોટી ઉંમરના સ્ત્રી પુરુષો માટે ઉત્તમ છે. તેમાંય ફણગાવેલા મગ તો અમૃત સમાન છે.
રક્તરોગના દર્દીને ફણગાવેલા મગની દાળનું સેવન કરવાથી ખુબ જ લાભ થાય છે. ફણગાવેલ મગની દાળમાં રહેલા વિશિષ્ટ ગુણ બ્લડ પ્રેશરને સરખા સ્તર પર રાખવામાં મદદ કરે છે. એટલા માટે રક્તરોગના દર્દીઓને મગને ફણગાવીને જરૂર ખાવા જોઈએ.
દરરોજ ફણગાવેલા મગ અથવા મગનું પાણી પીવાથી વાળની સમસ્યામાં પણ ઘણો ફાયદો થાય છે, જેનાથી વાળ તંદુરસ્ત રહે છે. જો વાળની સમસ્યાની ચિંતા થાય છે, તો દરરોજ નાસ્તામાં ફણગાવેલા પલ્સનો વાટકો લો. આ કરવાથી વાળને યોગ્ય પોષણ મળશે. ફણગાવેલા મગ વાળને બરછટ થતા અટકાવે છે અને સાથે ત્વચાને જરૂરી પોષક તત્વો વધારવામાં મદદ કરે છે.
જે લોકોને શરીરમાં નબળાઇ રહે છે. તેઓ રોજ સવારમાં ફણગાવેલા મગ ખાલી પેટ ખાય. એ સિવાય કસરત કર્યા પછી મગની દાળનો ઉપયોગ પણ કરી શકાય છે. શરીરમાં પ્રોટિનની ઉણપને દૂર કરવામાં મગની દાળને મદદ કરે છે, અને તે શરીરને મજબૂત પણ બનાવે છે.
ફણગાવેલાં મગની દાળમાં તમને મેગ્નેશિયમ, કોપર,અને ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન, અને વિટામિન સી અને વિટામિન બી અને આ ફાઇબર અને પોટેશિયમ અને કેલ્શિયમ અને ફોસ્ફરસ અને મેગ્નેશિયમ અને આયર્ન અને વિટામિન બી 6 એ નિઆસિન અને થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તેથી જ તેનો વપરાશ એ આરોગ્ય દૃષ્ટિકોણથી શરીર માટે જ અત્યંત ફાયદાકારક છે.
જો સવારે નાસ્તામાં ભારે ચીજોનું સેવન કરો છો, તો બિલકુલ ન કરવું જોઈએ. તેના બદલે ફણગાવેલા મગ ખાઈ શકો છો. સવારે તેનું સેવન કરવાથી તમારા શરીરને ફાઈબરની ભરપુર માત્રા મળી રહે છે, જેનાથી જો તમને કબજિયાતની સમસ્યા છે તો તે તુરંત જ ખતમ થઇ જશે.
ફણગાવેલ મગ ખાવાથી શરીરમાં સુગરનું લેવલ વધતું નથી. સાથોસાથ તેમાં મળી આવતા સોલ્યુબલ ફાઈબર તમને વજન ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. સવારનો નાસ્તો ઘણી વખત ખૂબ જ ભારે થઇ જાય છે, જેના કારણે લોકોને આળસ મહેસુસ થવા લાગે છે અને ઉંઘ આવવા લાગે છે. આ બાબતોથી પોતાને દૂર રાખવા માટે ફણગાવેલ મગનું સેવન કરવું જોઈએ. તેનાથી મેટાબોલિક રેટ સારો રહે છે અને શરીરને સારી ઊર્જા મળી રહે છે.
ફણગાવેલા મગમાં પોલીફીનોલ્સ હોય છે. જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ કરે છે. ફણગાવેલા મગમાં એન્ટીઇન્ફ્લામેટરી ના ગુણો હોય છે. જે આર્થએટીસ ની અસરને ઓછી કરવામાં મદદ કરે છે.
ફણગાવેલા મગ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે. ફણગાવેલા મગમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે.
ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અને સ્કિનમાં નિખાર આવે છે.ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશન ઈમપ્રુવ થાય છે. ફણગાવેલા મગના પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સ મજબૂત બને છે.
ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એલર્જી આપે છે. ફણગાવેલા કઠોળ કે અનાજમાં બધા જ પોખક્તત્ત્વો ક્રિયાશીલ હોય છે તેથી શક્તિનું સ્તર વધે છે. અને જુદા જુદા એન્ઝાઈમ્સ પણ સક્રિય હોવાથી પાચનક્રિયા સરળ થઈ જાય છે.