માત્ર 5 દિવસમાં અસહ્ય હરસ-મસાના દુખાવાથી અને લોહી પાડવાની સમસ્યાથી 100% છુટકારો, નહિ પડે ઓપરેશનની જરૂર
આજના સમયમાં હરસ સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. આ ઘણો જ કષ્ટદાયક રોગ છે. હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે. જે અસહ્ય […]









