વગર ઓપરેશન એપેન્ડીક્સ થી કાયમી છુટકારો મેળવવાના જરૂર અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, જાણવા માટે અહી ક્લિક કરો
એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું. એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય […]










