સવારે એક ગ્લાસ પાણીમાં ઉમેરી દો આ વસ્તુ ડાયાબિટીસથી લઈને શ્વાસ સુધીની 50 થી વધુ દરેક તકલીફો થઈ જશે દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિલાજીત આયુર્વેદની એક એવી પ્રાકૃતિક ઔષધિ મનાય છે, કે જેના સેવન થી એવી બીમારીઓને પણ સંપૂર્ણ રીતે સારી કરી શકે છે જેનો આજે મેડિકલ સાઈન્સમાં પણ કોઈ ઈલાજ નથી. શિલાજિત વજન વધારવાથી લઈને વજન ઓછું કરવા માં પણ ફાયદાકારક છે.

શરીરમાં બધી અંદરૂની બીમારી અને કમજોરીને દૂર કરવા માટે શિલાજીતને ખુબ ઉપયોગી માનવામાં આવ્યું છે. શિલાજીતનું સેવન કરવાથી આપણા શરીરના ઘા ભરવાની ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે. આમાં રહેલા વિટામિન બી, કોપર અને ફુલવીક એસિડ આપણા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શિલાજીતની અંદર ફુલવીક એસિડની માત્રા સૌથી વધારે હોય છે. આ એ ન્યુટ્રિયન્ટ છે. કે જે શિલાજીતને આટલું બધું શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે. કારણ કે ફુલવીક એસિડ આપણા શરીરના સેલ્યુરલ મેમરલ્સ દ્વારા સરળતાથી પસાર થઇ શકે છે. જેના કારણે આપણા શરીર પર બીજી કોઈ પણ ઔષધિ કરતા આની અસર વધારે ઝડપી થઈ શકે છે.

આનો થોડા દિવસ સુધી ઉપયોગ કર્યા પછી આનું આપણી ત્વચા, વાળ, પાચન, શરીરની એનર્જી અને મગજ પર અસર દેખાવાનું શરુ થઇ જાય છે. આ વસ્તુ સોરાયસીસ, એકજીમાં, દાદ અને ટાલિયાપણું આ બધાને રોકવા માટે ખુબ અસરકારક હોય છે. મોટાપો, કમજોરી કે પછી તણાવને કારણે તમારું મગજ ભણવા કે કામમાં લાગતું ન હોય અને આખો દિવસ આળસ આવે છે , તો આવી સ્થિતિમાં શિલાજીતનું સેવન તમારે શરૂ કરી દેવું જોઈએ જેથી ઝડપથી રાહત મેળવી શકાય .

મહિલાઓમાં પીરિયડ્સ જેવી સમસ્યા જેમ કે ઓછું કે બધારે બિલ્ડીંગ થવું, પેટમાં દુ:ખાવો થવો, અનિયમિત માસિકધર્મ જેવી સમસ્યા શિલાજીતના ઉપયોગથી ખત્મ કરી શકાય છે. જે મહિલાઓને વાંઝીયાપણું અથવા સેક્સયુલ કમજોરી જેવી ફરિયાદ છે. તેવી મહિલાઓએ આનું સેવન જરૂર થી કરવું જોઈએ.

શિલાજીત આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. એમાં કેલ્શિયમ, મૅગ્નેશીયમ, નિક્લ અને સ્ટ્રોન્ટીયમ ભરપૂર માત્રા માં જોવા મળે છે, જે હાડકાની નબળાઈ દૂર કરી આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં રાહત આપી શકે છે.

શિલાજીત આપણા શરીર માટે એક કુદરત એંજાઈઝર છે. પોતાનો સ્ટેમીના વધારવા માટે મિલ્ટ્રી, ઓલમ્પિક અને સપોર્ટથી જોડાયેલા લોકો આનો ઉપયોગ કરી શકે છે. વર્કઆઉટ પહેલા સ્ટ્રેન્થ માટે અને વર્કઆઉટ પછી રિકવરી માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.

શિલાજીત એક પાવરફૂલ એન્ટીઓક્સીડટ છે, જે ત્વચાના ફ્રી રેડિકલ ડેમેજને ઓછું કરી કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. એથી શિલાજીતના ઉપયોગથી ત્વચાની રંગત ધીરે ધીરે નીખરવા લાગે છે. સાથે ચહેરો લાંબા સમય સુધી જવાન રહી શકે છે.

શિલાજીત આપણને મગજની સ્થિરતા પ્રદાન કરે છે, કામમાં મન ન લાગવું, મગજમાં વગર કામે વિચાર આવવા અને કોન્સ્ટેસનમાં કમી આવવાની સમસ્યામાં આનું સેવન કરવાથી સમસ્યા સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે. આના સેવનથી આપણી વિચારશક્તિ વધે છે, સાથે વસ્તુને યાદ રાખવાની ક્ષમતાના વિકાસમાં પણ મદદરૂપ થાય છે.

શિલાજીત પર થયેલી શોધ અનુસાર જાણવામાં આવ્યું છે, કે તે સ્ટેટ્સ, ડિપ્રેશન અને એન્જાઇટીમાં પણ ખુબ ફાયદાકારક હોય છે, જે લોકો મોટાભાગે ઉદાસ રહે છે, મગજ પર હંમેશા ટેન્શન, સ્વભાવમાં ચિડ઼ચિડ઼ાપણું અને હંમેશા ચિંતાઓથી ઘેરાયેલા રહે છે તેવા લોકો માટે મગજને શાંતિ પ્રદાન કરવા માટે ખુબ મદદ કરે છે

શિલાજીની અંદર આયરનની માત્રા વધારે હોય છે, જે શરીરની અંદર ઓક્સિજનની નશોને ગતિ પ્રદાન કરે છે. નસોમાં આવેલ નબળાઈ કે કોલેસ્ટ્રોલ કે બ્લોકેજને સારું કરવા માટે આ ખુબ ફાયદાકારક છે. શિલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરે છે. અને ડાયાબીડિસના દર્દી  પોતાના શુગરને કંટ્રોલમાં કરવા માટે આનો ઉપયોગ કરે છે.

શિલાજીતની અસર શરીરના એનડ્રોજન, એસ્ટ્રોજન અને ટેસ્ટ્રોસ્તેરોન બધા પ્રકારના સેક્સયુલ હાર્મોન્સ પર થાય છે. શીઘ્રપતન, નપુંસકતા અને શુક્રાણુઓનું કમી અને મહિલાઓ-પુરુષોની શરીરથી જોડાયેલ દરેક પ્રકારની સેક્સયુલ નબળાઈ આના ઉપયોગથી સંપૂર્ણ રીતે સારી કરી શકાય છે.

જે લોકો નિયમિતપણે તેનું સેવન કરે છે તેમાં ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉચ્ચ સ્તર સ્નાયુઓની પેશીઓનું રક્ષણ કરે છે અને તે જ સમયે શરીરની ચરબી ઘટાડે છે. તેના સેવનથી હૃદયમાં લોહીના હુમલામાં સુધારો થઈ શકે છે. અને તંદુરસ્ત રીતે લોહીને પમ્પ કરવામાં મદદ મળે છે. જે આપણા હૃદયને સરળતાથી કાર્ય કરવામાં મદદ કરે છે.

શિલાજીત થી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ બચી શકાય છે. ખાસ કરીને તે બ્રેસ્ટ કેન્સર, ફેફસાંનું કેન્સર, કોલોન અને લીવર કેન્સર માટે વરદાનથી ઓછું નથી. શીલાજીત ખાવાથી ડાયાબિટીઝ જેવા રોગને કાબૂમાં કરી શકાય છે અને તેના જોખમથી પોતાને બચાવી શકો છો. વધુ શિલાજીત ખાવાથી એલર્જી થાઈ છે. ગર્ભાવસ્થામાં શિલાજીત ખાવું જોઈએ નહિ .

જો ગઠીયા કે સોજાની તકલીફ થઇ રહી હોય તો શીલાજીતના સેવન કરવાથી તમને રાહત મળશે.જયારે પાચનતંત્ર નબળું બની જાય છે ત્યારે માણસના શરીરને ઘણી બીમારીઓ થવા લાગે છે. શિલાજીત ખાવાથી પાચનતંત્ર મજબુત અને સ્વસ્થ બની શકે છે.કીડની ની તકલીફને ઠીક કરે છે શિલાજીત. કેમ કે શિલાજીત શરીરમાં લોહી સર્ક્યુલેશન ને ઠીક રાખવામાં મદદ કરે છે.

શિલાજીતનું સેવન કરવાથી આપણા શરીરના ઘા ભરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. આમ રહેલા વિટામિન બી, કોપર અને ફુલવીક એસિડ આપણા ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શકે છે. જેથી બીમારીઓ ની સમસ્યા આપણા શરીરમાં બીજા લોકો કરતા વધારે જલ્દી થી સારી થઇ શકે છે.

બાર વર્ષથી નાના બાળકોને શિલાજીત આપવું જોઈએ નહિ. જે લોકોના શરીરમાં આયર્નની માત્રા વધારે છે તેમણે પણ શિલાજીત ના લેવું જોઈએ. ગંભીર હ્ર્દય રોગના દર્દી અને હાઈ બ્લડ પ્રેશરના રોગીઓને આનું સેવન કરતાં અટકવું.  જો તમને આ સમયે કોઈ ઇન્ફેક્શન કે તાવ છે. તો સારું થય ગયા પછી જ શિલાજીતનું સેવન કરવું જોઈએ .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top