બળ, વીર્ય અને રક્ત નો સ્ત્રોત છે આ ઉનાળાના અમૃત તરીકે ઓળખાતું આ ફળ, જરૂર જાણવા જેવા છે ફાયદાઓ
ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. હોળી બાદ જ કાચી કેરીની શરૂઆત થઇ જાય છે. દરેક ઘરમાં કેરી આવી પહોંચે છે. કાચી કેરીને જોઇને બાળકોથી માંડીને આબાલ વૃદ્ધનું મન લલચાઈ જાય છે. ગરમીમાં ખાટી કેરી ખાવાના […]










