દમ, શ્વાસ અને ફેફસાંના દરેક રોગનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી..
સિગારેટ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત તમામ લોકો જાણે છે. પરંતુ તેમ છતાં સિગારેટ પીવાની છોડશે નહીં. સિગારેટ પીવાથી વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. તેમજ વ્યક્તિ પોતાને અસ્વસ્થ અનુભવે છે. તો […]










