99% લોકો અજાણ છે આ શક્તિશાળી ધાનથી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બીજા 20થી વધુ રોગો માટે છે અસરકારક..
પર્વતો અને જંગલો હંમેશા જડીબુટ્ટી ના મુખ્ય સ્રોત રહ્યા છે. આ જડીબુટ્ટી માંથી વિવિધ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં આવે છે. આવી જ ઔષધિ છે ‘ક્વિનોઆ’. ખૂબ ઓછા લોકો તેના ફાયદાઓથી સારી રીતે જાગૃત હશે, પરંતુ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ જ છે, જે તમને ખરેખર આશ્ચર્યચકિત કરશે. તબીબી વિશ્વમાં, ક્વિનોઆને ‘ચિનોપોડિયમ ક્વિનોઆ’ તરીકે ઓળખવામાં આવે છે. […]