દરેક દૂધમાં સર્વશ્રેષ્ઠ છે આનું દૂધ, અલ્સર, હાડકાંના દુખાવા અને ડાયાબિટીસ માટે તો છે 100% અસરકારક..
બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધનું મહત્વ વધારે હોવાથી બાળકો પર દૂધ પીવા માટે વધુ દબાણ કરવામાં આવે છે. આથી મોટાભાગે તેમને ગાયનું દૂધ આપવાનો આગ્રહ રાખતા હોય છે. ગાયના દૂધમાં એ જ ગુણ હોય છે જે નવજાત શિશુઓને માંના દૂધમાં મળે છે. આથી બાળકોને ગાયનું દૂધ આપવામાં આવે છે. પરંતુ રોયલ મેલબર્ન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ના […]