વગર દવા કે ગોળીએ ગળા અને છાતીમાં જામેલા કફનો 100% અસરકારક દેશી ઉપાય છે આ..
જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી પણ જ્યારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. છાતીમાં કફ જામવાનાં સામાન્ય કારણોમાં ધૂમ્રપાન, વાયરલ ઇન્ફેક્શન, સાયન્સ, શરદી-ઉધરસ અને ફ્લૂના કારણે ગળામાં ખરાશ રહે છે. કફના કારણે સતત છીંક આવે છે તેમજ શ્વાસ […]
વગર દવા કે ગોળીએ ગળા અને છાતીમાં જામેલા કફનો 100% અસરકારક દેશી ઉપાય છે આ.. Read More »










