વગર ખર્ચે માત્ર 1 દિવસમાં શરદી-ઉધરસ, તાવ, કફનો 100% અસરકારક ઉપચાર છે આ, અત્યારે જ અજમાવી મેળવો સચોટ પરિણામ
અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે જેથી કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ ઋતુમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે. જો આયુર્વેદિક […]










