શિયાળા માં આ ધાન નું કરી લ્યો ભરપૂર માત્ર માં સેવન, વજન ઘટાડવાની સાથેસાથે શરીર ને કરે છે બીજા અનેક ફાયદા
શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે.બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય […]










