શું તમારા શરીર માં થતાં ફેરફાર નું ક્યાંક આ કારણ તો નથી ને? જરૂર જાણો શરીર માં જોવા મળતા આ બદલાવ ના કારણ વિશે
સ્ત્રીઓ સામાન્ય રીતે ૧૦ થી ૧૪ વર્ષ તબ્બકામાં, પ્રેગ્નનસી દરમિયાન અને મેનોપોઝ (આશરે ૪૫ વર્ષ પછી) દરમિયાન હોર્મોનમાં ફેરફાર જોવા મળે છે કે જેના લીધે તેમના મૂડમાં ઉતાર-ચઢાવ અને ડિપ્રેસન થઈ શકે છે. દરેક સ્ત્રી માટે આવનારા સમયમાં કુદરતી રીતે હોર્મોનલ ફેરફાર આવે છે. હોર્મોન્સ એ અંડોક્રાઈન ગ્રંથિમાંથી બનેલા રસાયણ હોય છે જે લોહી દ્વારા […]










