મોટાભાગ ના લોકોમાં જોવા મળે છે સાંધની આ બીમારી, અહી ક્લિક કરી જરૂર જાણો તેના કારણ અને ઉપાય
પાર્કિન્સન્સ રોગ મગજનો ધીરેધીરે વધતો જતો રોગ છે જેમાં ચેતાકોષો મગજના સબસ્ટેન્શિયા નાઈગ્રા નામના હિસ્સામાં નષ્ટ થવા લાગે છે. આ કોષો “ડોપામીન” નામના એક પદાર્થનું ઉત્પાદન કરે છે. આ કેમિકલ આપણા શરીરની મૂવમેન્ટને અંકુશિત કરે છે. જેમ જેમ ચેતાકોષોની સંખ્યા ઘટવા લાગે છે તેમ તેમ ડોપામીનનું ઉત્પાદન પણ ઓછું થવા લાગે છે. આ ખામીના કારણે […]










