પેટ અને સ્કીનની દરેક સમસ્યા થી છૂટકારો મેળવી, લોહીની ઉણપ ને દૂર કરે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ચમત્કારિ અન્ય ફાયદા
સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે સાઉથ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે. તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે. સાબુદાણા પોષણ ધરાવતા નથી. […]










