જો તમે પણ સીજેરિયનથી બચીને નોર્મલ ડિલિવરી કરવા ઇચ્છો છો, તો જરૂર અપનાવો આયુર્વેદ મુજબના આ ઉપાય
પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિલા એવું જ ઈચ્છતી હોય છે કે તેની ડિલિવરી નોર્મલ થાય. પરંતુ ક્યારેક મહિલા અને બાળકના સ્વાસ્થ્યને જોઇને સિઝેરીયન ડિલિવરી કરવાની ડોક્ટરને ફરજ પડે છે. ક્યારેક એવું પણ બને છે કે ખુદ મહિલા જ ડોક્ટરને સિઝર કરવાનું કહી દે છે કારણકે તે મહિલા દુખાવો સહન કરવા માંગતી ના હોય. અત્યારની લાઇફ સ્ટાઇલ […]










