અસહ્ય કાયમી માથાનો દુખાવો, આધાશીશી માથી કાયમી રાહત મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, માત્ર 15મિનિટ માં મળશે રાહત, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો
આધાશીશી એ એક જાતની બિમારી છે. આ બિમારીમાં કોઈ એક તરફના માથાના ભાગમાં સખત દુ:ખાવો થાય છે. સવાર થી ચાલુ થયેલ દુ:ખાવો સૂરજ ચઢવાની સાથે વધતો જાય છે, બપોરે ચાલુ રહે છે અને સાંજે સૂરજ ઢળે ત્યારે જ ધીરે ધીરે રાહત થાય છે. આવા સમયે દર્દીને ઓરડામાં અંધારું કરીને સૂઈ જવાથી પણ સારું લાગે છે. […]










