99% લોકો નથી જાણતા આનુ સેવન ક્યારે અને કેવી રીતે કરવું..!! દમ – કબજિયાતની જૂના અને ગંભીર રોગો થઈ જાય છે જડમૂળથી દૂર
અંજીર એ એક એવું ફળ છે જેના ગુણધર્મોને સદીઓ પહેલાં જ ઓળખી લેવામાં આવ્યા હતા, સૂકા ફળોમાં તેનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, પચવામાં ભારે, વાયુ […]










