હવે ઓપરેશન વગર મટી શકે છે સારણગાંઠ અને અંડવૃદ્ધિ, જાણી લ્યો આયુર્વેદનો આ બેસ્ટ ઈલાજ
આયુર્વેદમાં ‘વધરાવળ’ ના દર્દને ‘અંડવૃદ્ધિ’ કહે છે. આ દર્દ વાયુના પ્રકોપથી અને તેની અવળી ગતિને લીધે થાય છે. પ્રકૃત્તિપિત્ત વાયુ વિમાર્ગી બનીને વૃષણમાં પ્રવેશ કરીને તેની અંદરની શિરાઓ વાયુ રક્તવાહિનીઓ માં સોજો ઉત્પન્ન કરે છે અને અંડકોષની વૃદ્ધિ થાય છે. જ્યારે આ દર્દ ખૂબ આગળ વધે છે અને અતિ મોટી વધરાવળ થાય છે ત્યારે એનો […]
હવે ઓપરેશન વગર મટી શકે છે સારણગાંઠ અને અંડવૃદ્ધિ, જાણી લ્યો આયુર્વેદનો આ બેસ્ટ ઈલાજ Read More »










