100% ગેરેન્ટી સાથે ચપટી આના સેવનથી 5 મિનિટમાં શરદી-કફ, ગેસ અને અપચો ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર
ઘરગથ્થું ઔષધોથી તરીકે અજમાનો ઉપયોગ પ્રાચીન કાળથી ભારતમાં થતો આવ્યો છે. ઇન્દોર અને દક્ષિણ હૈદરાબાદમાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાતમાં પણ તેનું વાવેતર થાય છે. સારી રીતે ખેડેલી સેન્દ્રીય જમીન તેને વધુ અનુકૂળ આવે છે તેના છોડ આશરે હાથ-દોઢ હાથ જેટલા ઊંચા વધે છે. વાયુ કરનાર વાલ અને ગુવાર ના શાક ને અજમાનો […]










