મોંઘી દવાઓ વગર દમ-ખાંસી, ત્વચા લોહી શુદ્ધ કરી ચામડીના રોગથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર
અનંતમૂળ દરિયા કિનારા વાળા પ્રદેશોથી લઈને ભારતના તમામ ડુંગરાળ વિસ્તારોમાં વેલના સ્વરૂપમાં સરળતાથી મળી જાય છે. તે સફેદ અને કાળી, બે પ્રકારની હોય છે, જે ગોરીસર અને કાલીસરના નામથી સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. તેની વેલ પાતળી મોટાભાગે જમીન ઉપર ફેલાતી, વૃક્ષ ઉપર ચડનારી અને ૫ થી ૧૫ ફૂટ લાંબી હોય છે. સારિવા મધુર, ગુરૂ, […]










