માત્ર આ જબરજસ્ત ઈલાજ ગમેતેવી પથરી 5 દિવસમાં ભૂકો કરી કાઢી નાંખશે, જીવો ત્યાં સુધી નહીં થાય આ સમસ્યા
લોહીમાં બેકાર તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સનું નિર્માણ કરે છે, જે કિડનીની અંદર એકઠા થાય છે. ધીમે-ધીમે આ ક્રિસ્ટલ્સ કઠણ પથ્થર જેવી ગાંઠ બની જાય છેજેને પથરી ખી શકાય છે . આશરે 90 ટકા કિડનીની પથરીની સમસ્યા ખરાબ ખાણી-પીણીને કારણે થાય છે. લીલી ડુંગળી, બીટ, અજમો, બદામ, મગફળી, માછલી, કાજૂ અને સોયાનું સેવન ઓછું કરો. કારણકે […]










