માત્ર 10 દિવસમાં પેટની ચરબી અને 10 કિગ્રા વજન ગાયબ કરજો જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલની તણાવ અને ભાગદોડ વાળી જિંદગીના કારણે સ્થૂળતા મોટી સમસ્યા બની રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમના કારણે લોકો બેઠાડું જીવન જીવી રહ્યા છે. બેઠાડું જીવન સ્થૂળતાનું કારણ બની રહ્યું છે. ઘટતી જતી ઈમ્યુનિટી અને વધતુ વજન લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે.

વજન ઘટાડવા માટે કુદરતી ઉપાયને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અન્ય રીતે ઘટાડવામાં આવેલું વજન ફરી વધી જવાની સંભાવના છે. અનેરવાર લોકો વજન ઘટાડવામાટે સાવ ખાવા-પીવાનું છોડી દે છે.

ઘરે બનાવી દાળ-રોટલી ખાઈને પણ સરળતાથી તમે વજન ઘટાડી શકો છો. બ્રેકફાસ્ટ દિવસનું સૌથી જરૂરી ભોજન છે. બ્રેકફાસ્ટ તમને દિવસ શરૂ કરવાની એનર્જી આપે છે. વજન ઘટાડવા માટે પ્રોટીન અને ફાયબર યુક્ત ભોજન લેવું જોઈએ.

સવારે નાસ્તામાં બ્રાઉન બ્રેડ સાથે ગોળમાંથી બનાવેલી ચા લો. ગોળ લોહીને સાફ કરવાની સાથે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. ગ્રીન-ટીની જેમ ગોળ બૉડીને ડીટૉક્સ કરે છે અને વજન ઘટાડે છે.

વજન વધારવું જેટલું સરળ છે એટલું જ મુશ્કેલી વજન ઘટાડવું. પરંતુ તો નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઝડપથી વજન ઘટાડી શકાય છે. જો વજન ઘટાડવું  તો, લંચમાં ઘઉંની રોટલીના બદલે મગદાળના પુડલા લઈ શકો છો.

ડાયેટની સાથે જો હળવી કસરત પણ કરશો તો જલ્દી વજન ઘટશે. વૉકિંગ કે સાયક્લિંગ જેવી કસરત કરતા રહો. લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ વર્કઆઉટ કરો.  ડાન્સ કરીને પણ તમે એનર્જી બર્ન કરી શકો છો.

બાજરા કે જુવારની રોટલી લઈ શકો છો. આ સાથે પ્રોટીન માટે દાળ અવશ્ય લો. દહીંને ભોજનમાં સામેલ કરો. જે પાચનને તેજ બનાવશે.વજન વધારવું જેટલું સરળ છે એટલું જ મુશ્કેલી વજન ઘટાડવું. પરંતુ તો નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઝડપથી વજન ઘટાડી શકાય છે.

અઠવાડિયામાં એક વાર તમે ઘરે બનેલા નાસ્તા, પરાઠા, નાન લઈ શકો છો. જો કાંઈ ગળ્યું ખાવાનું મન થાય તો હલવો કે શીરો લઈ શકો છે. ધ્યાન એટલું રાખો કે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો. જેનાથી તમારી ક્રેવિંગ ઓછી થશે અને ટેસ્ટમાં તમને ચેન્જ પણ મળી જશે.

જમવા બેસવાના 30 મિનિટ પહેલાં ઓછામાં ઓછું અડધો લિટર પાણી પીવું જોઈએ. જમવા બેસવાના પહેલાં પાણી પીવાથી, તમે વજન ઘટાડવાની પ્રક્રિયાને સારો એવો વેગ આપો છો.

કાળી ચા એટલે કે બ્લેક ટીનું સેવન કરવાથી શરીરનું વજન ઘટવાની પ્રક્રિયા ઝડપી બને છે. ૩ મહીના સુધી દરરોજ દિવસમાં ૩ વખત બ્લેક ટી પીવાથી અન્ય એવરેજ પીવા વાળાની ઉપેક્ષા માં વધારે વજન ઘટાડવામાં આવ્યું હતું. બ્લેક ટી પીવાથી સામાન્યથી વધારે વજન ઘટાડી શકાય છે.

જો વજન ઘટાડવું તો, લંચમાં ઘઉંની રોટલીના બદલે મગદાળના પુડલા લઈ શકો છો.અથવા તો બાજરા કે જુવારની રોટલી લઈ શકો છો. આ સાથે પ્રોટીન માટે દાળ અવશ્ય લો. દહીંને ભોજનમાં સામેલ કરો. જે પાચનને તેજ બનાવશે.

વજન ઘટાડવા માટે લીંબૂ, મધ, વિવિધ સૂપ જેવી ખાદ્ય-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અહીં મધના ઉપયોગથી ઝડપથી વજન ઘટાડવાની ખાસ ટીપ્સ રજૂ કરવામાં આવી છે. મધમાં વિટામીન એ, બી, સી, કેલ્શિયમ, સોડિયમ વગેરે તત્વો હોય છે.

લસણની 2 કળીની પેસ્ટ કરી તેમાં 1 ચમચી મધ ઉમેરી અને હુંફાળા ગરમ પાણી સાથે પીવાથી વજન નિયંત્રણમાં રહે છે. આ બે વસ્તુ રોજ પીવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે. સમાં 1 ચમચી મધ ઉમેરીને પીવાથી શરીરની પાચનક્રિયા સુધરે છે. શરીરમાંથી યોગ્ય રીતે ચરબી બળવાથી વધેલું વજન ઝડપથી ઘટે છે.

એક ગ્લાસ દૂધીના રસમાં 1 ચમચી મધ ઉમેરવું અને આ જ્યૂસ રોજ સવારે પી લેવું. આ જ્યૂસ પણ વધેલા વજનને નિયંત્રણમાં રાખે છે. તેનાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે.એક ગ્લાસ પાણીમાં તજનો એક ટુકડો ઉમેરી અને ઉકાળી લેવું. આ પાણીને 1 ચમચી મધ સાથે પી લેવું. 1 મહિના સુધી આ પાણી પીવાથી વજનમાં ઘટાડો થઈ જશે.

એક હુંફાળા ગરમ પાણીમાં એક લીંબુ અને 1 ચમચી મધ ઉમેરી અને રોજ સવારે પી જવું. તેનાથી પેટ પર જામેલી ચરબી ઝડપથી ઘટે છે.રોજ દૂધમાં ખાંડને બદલે મધ ઉમેરીને પીવાથી પણ લાભ થાય છે. મધવાળું દૂધ પીવાથી શરીરનું મેટાબોલીઝમનું સ્તર સુધરે છે.

પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. કારણ કે એમાં ઓમેગા 3, ફૈટી એસિડ અને ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. એનો ઉપયોગ કરવાથી બીજને 4 મિનિટ સુધી ગરમ કરવા જોઈએ.અજમો પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે. આ પણ ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

વજન ઓછુ કરવાં માટે સૂકું જીરું લો. જો તમને લાગે છે કે તેમાં ભેજ છે તો તેને તડકામાં સુકવી નાખો. જીરું બેટાબોલિજ્મને બુસ્ટ કરે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. આનાથી ચરબી ઘટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top