ઈંડા કરતાં વધુ શક્તિશાળી આનું શિયાળામાં કરી લ્યો પલાળીને સેવન, આખું વર્ષ કેલ્શિયમની ઉણપ નહીં આવે
શું તમે ક્યારેય બદામને બદલે મગફળીનો પ્રયત્ન કર્યો છે? જો રાત્રે પલાળીને મગફળીનું સેવન સવારે કરવામાં આવે તો ઘણા સારા સ્વાસ્થ્ય લાભ જોઈ શકાય છે. લોકો સામાન્ય રીતે શિયાળામાં મગફળીનું વધુ સેવન કરે છે. પરંતુ દરરોજ પલાળીને મગફળીના થોડા દાણા ખાવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ માંથી રાહત મળે છે. તેને પલાળીને ખાવાથી તેમા રહેલા પોષક […]










