આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર
ડાયાબિટિસ ના દર્દીઓ માટે જાંબુ એક ઔષધ સમાન છે. જાંબુ ને ડાયાબિટિસના દર્દીઓ માટે અત્યંત વિશેષ ફળ ગણવામા આવે છે. તેના ઠળિયા, છાલ બધુ જ ડાયાબિટિસના દર્દીઓ માટે લાભદાયી માનવામા આવે છે. હવામાન ને અનુસાર જાંબુ નો ઉપયોગ ઔષધિ ના રૂપમા વધુ પડતો કરવો જોઈએ. જાંબુ ના ઠળિયામાથી જામ્બોલીન નામનુ તત્વ પ્રાપ્ત થઈ આવે છે, […]










