શું તમે આ જીવલેણ વસ્તુ નો ક્યાંક વધારે તો ઉપયોગ નથી કરતાં ને ? ? ? આજ થી જ ચેતી જાજો. . .
શેરડીમાંથી ગોળ અને તેને રિફાઈન કરીને (બધા જ પોષક તત્ત્વો કાઢી નાખીને) સફેદ ખાંડ બનાવાયા છે. તેને ‘સિમ્પલ કાર્બોહાયડ્રેટ’ કહે છે. આ સફેદ ખાંડમાં ફક્ત કેલરી છે એટલે તેને ‘એમ્ટિ કૅલરી’ કહે છે. હિસાબ ગણીએ તો એક ગ્રામ સુગર એટલે પાંચ કેલરી અને એક ચમચી એટલે પાંચ ગ્રામ આનો અર્થ એક ચમચી ખાંડ એટલે ૨૫ […]










