હિમોકલોબીન, કોલેસ્ટ્રોલ, ગેસ જેવી 50 થી વધુ અનેક બીમારીઓથી છુટકારો મેળવવા, માત્ર એક મહિના સુધી દરરોજ સવારે કરો આનું સેવન,
દ્રાક્ષ સ્વાદ અને સ્વસ્થથી ભરપુર હોય છે. રોજ દ્રાક્ષનું ખાવાથી ઘણાં ફાયદા થાય છે દ્રાક્ષમાં ઊર્જા ભરપૂર પ્રમાણમાં હોય છે. આયુર્વેદમાં પણ સુકી દ્રાક્ષને પલાળી તેનું પાણી પીવાના ઘણાં ફાયદા જણાવામાં આવ્યા છે. સુકી દ્રાક્ષમાં આવેલુ શુગરનું પ્રમાણ તેને પલળવાથી ઓછુ થઇ જાય છે. સુકી કાળી દ્રાક્ષ એ ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમ ધરાવે છે. […]










