લગ્નબાદ આ કારણથી વધી જાય છે મહિલાઓની કમર, અહી ક્લિક કરી જરૂર જાણો તમને પણ નવાઈ લાગશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લગ્ન બાદ દરેક ના જીવન માં નાના-મોટા બદલાવ આવતા હોય છે.અને લગ્ન કર્યા બાદ બન્ને ના જીવન માં અનેક બદલાવ આવતા હોય છે.આપણે જોઈએ છીએ કે લગ્ન બાદ કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન એક અલગ રસ્તો લઇ લેતું હોય છે. વ્યક્તિનું જીવન લગ્ન પછી નવા રસ્તા પર ચાલતું હોય છે.

સામાન્ય રીતે કોઈ છોકરી લગ્ન કરે તે પહેલાં કોઈ જવાબદારીઓ હોતી નથી,પરંતુ લગ્ન બાદ તેના પર ખુબજ જવાબદારીઓ આવા લાગે છે. અને લગ્ન બાદ ઘણા બદલાવ પણ આવા લાગે છે.જ્યારે કોઈ છોકરીના લગ્ન થઇ જાય ત્યાર બાદ તેના જીવનમાં ખુબ જ બદલવા લાવવા પડતા હોય છે.ઘણી બધી જવાબદારીઓ તેને ઘેરી વળે છે, પરિવારનું પણ પ્રેશર તેના પર સતત રહેતું હોય છે.

માનસિક સ્થિતિમાં બદલાવ, સામાજિક રીતે પણ બદલાવ લાવવો ખુબ જ જરૂરી બની જાય છે.પરંતુ છોકરીના લગ્ન બાદ તેના શારીરિક બાંધામાં પણ ઘણા બધા બદલાવો આપોઆપ આવી જતા હોય છે. લગ્ન પહેલા આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાને મેન્ટેન કરો. પરંતુ લગ્ન બાદ આવી સલાહ ખુબ જ ઓછા લોકો આપતા હોય છે.

જેના કારણે મહિલા પોતાની ફિટનેસ પ્રત્યે ગેર જિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે. આ ઉપરાંત લગ્ન બાદ મહિલાઓ ને શરીરમાં પણ ફેરફાર જોવા મળે છે, એવું કહેવામાં આવે છે કે ભારતીય મહિલાઓમાં લગ્ન બાદ તેના શરીરની માત્રા વધવા લાગતી હોય છે. લગ્ન બાદ પત્ની અને પતિ બંનેના જીવનમાં શારીરિક રૂપે સુખ જોવા મળતું હોય છે.

લગ્ન બાદ બંને પાત્ર અંગત સંબંધોમાં આવે છે. જેમાં પુરુષના શરીરના બંધારણમાં ખુબ જ માઈનોર ફર્ક રહેતો હોય છે. જ્યારે કોઈ છોકરી અંગત સંબંધોમાં આવે તેના થોડા સમય બાદ શરીરમાં ઘણા બધા બદલાવો થતા હોય છે.અને લગ્ન બાદ મહિલાઓ ની કમર પણ મોટી થઈ જતી હોય છે,જે સ્વાભાવિક રૂપે ઘણી વાર સ્ત્રીની સુંદરતાને પણ વધારતું હોય અને અને ઘણી વાર મોટાપણું પણ આવી જતું હોય છે. લગ્ન બાદ મહિલાઓની કમર મોટી પણ થવા લાગે છે તો આજે આપણે આ આર્ટિકલ દ્વારા જાણી શુ આ પાછળનું સત્ય.મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે લગ્ન બાદ મહિલાઓની કમર મોટી થવા લાગે છે.તો આ સત્ય છે,ઘણી મહિલાઓને લગ્ન બાદ કમર મોટી થવા લાગે છે, જે લગભગ મહિલાના શરીરમાં આ બદલાવ આવી જતો હોય છે. લગ્ન બાદ મહિલાના શરીરમાં કમરનો ભાગ મોટાભાગે મોટો થઇ જતો હોય છે.

લગભગ મોટાભાગ ની સ્ત્રીઓ ટીવી જોવાના કારણે જ જાડી થતી હોય છે.કમર મોટી થઈ જવા પાછળનું આ પણ એક મોટું કારણ છે.ઘણી મહિલાઓને આ સમસ્યા આખો દિવસ બેસી રહેવાના કારણે પણ થાય છે.કેમ કે જ્યારે મહિલા નવા ઘરમાં ફ્રી હોય ત્યારે ટીવી જોવામાં અથવા બેસીને વાતો કરવામાં સમય પસાર કરે છે.જેના કારણે પણ વજન વધવાની સમસ્યા થાય છે.અને વધુ સમય બેસી રહેવાથી શરીર વધુ વધી જાય છે અને કમર પણ મોટી થઈ જાય છે.

લગ્ન પહેલા છોકરી પોતાના લુકને લઈને ખુબ જ કેર કરતી હોય છે. શરીરને યોગ્ય કસરત વ્યાયામ વડે મેન્ટેન રાખતી હોય છે. પણ આ બધું લગ્ન પછી મુશ્કેલ થઈ જતું હોય છે.આ કારણોસર પણ ઘણી માહિલાઓ ને લગ્ન બાદ કમર મોટી થઈ જતી હોય છે.ઊંઘની કમી, લગ્ન બાદ શરીર નું વજન વધી થઈ જવાનું આ પણ એક મોટું કારણ છે,લગભગ દરેક છોકરીની લગ્ન બાદ ઊંઘની પદ્ધતિમાં ફેરફાર થઇ જતો હોય છે.ઘણી ઓછી ઊંઘના કારણે પણ મોટાપાની સમસ્યા થાય છે. બહારનું ખાવાનું લગ્ન બાદ દરેક કપલ્સ બહારનું ખાવાનું પસંદ કરે છે.

દરેક મહિલા લગ્ન બાદ ફેમેલી પ્લાન કરતા હોય છે. મહિલાઓમાં વજન વધવો તેની પાછળનું એક મહત્વનું કારણ છે પ્રેગનેન્સી. મોટાભાગે લગ્ન બાદ બધા કપલ્સ ફેમેલી પ્લાનિંગ કરતા હોય છે. મોટાભાગે મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓ વજન ઉતારવાની કોશિશ કરતી નથી. આમ કમર મોટી થવા પાછળ નું આ પણ એક મોટું કારણ છે.આજકાલ લોકો 28  30 વર્ષની વચ્ચે લગ્ન કરી લેતા હોય છે.અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે 30 વર્ષ પછી શરીરનું મેટાબોલિક રેક ઓછું થઇ જાય છે જેના કારણે શરીર વધવા લાગે છે.અને શરીરમાં મોટા બદલાવ આવે છે.લગ્ન બાદ દરેક મહિલાને સ્ટ્રેસ આવી જાય છે.અને લગ્ન બાદ જવાબદારીઓ પણ આવી જાય છે.

પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં સેટ થવું થોડું મુશ્કેલ હોય છે. આ પ્રકારનું સ્ટ્રેસ લગભગ મોટાભાગની મહિલાઓને હોય છે જે વજન વધવ માટેનું કારણ બની જાય છે.લગ્ન પહેલા આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાને મેન્ટેન કરો.પરંતુ લગ્ન બાદ આવી સલાહ ખુબ જ ઓછા લોકો આપતા હોય છે.જેના કારણે મહિલા પોતાની ફિટનેસ પ્રત્યે ગેર જિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે.

લગ્ન બાદ વધુ પડતી જવાબદારીઓ ના કારણે તે યોગ્ય ઊંઘ લઈ શકતી નથી. પરોઢે વહેલુ ઊઠવુ પડે અને રાત્રિ એ મોડા સુધી જાગતા રહેવુ પડે. જેના કારણે શરીર મા ચરબી ના પ્રમાણ મા વૃધ્ધિ થાય છે અને સ્ત્રી મોટાપા ની સમસ્યા થી પીડાય છે.

જ્યારે સ્ત્રીઓ લગ્નવિધિ મા જોડાઈ ત્યારે તે પોતાના આહાર પ્રત્યે ખૂબ જ કાળજી રાખે છે કે હુ વધારે ઓઈલી ફૂડ ખાઈશ તો જાડી થઈ જઈશ. પરંતુ , લગ્ન બાદ સ્ત્રીઓ ને કોમ્પ્રોમાઈઝ કરવુ પડે છે અને ઘર મા જે કઈ પણ બનતુ હોય તેનુ સેવન કરવુ પડે છે. જેથી , મોટાપા ની સમસ્યા ઉદ્દભવી શકે.

અન્ય બિજા અનેક કારણો છે જેથી સ્ત્રી ના વજન મા વૃધ્ધિ થાય છે. જેમ કે , પોતાના શરીર ની સાર-સંભાળ રાખવા માટે યોગ્ય સમય ના ફાળવવો , સંભોગ બાદ ગર્ભનિરોધક ગોળીઓ નુ વધુ પડતુ સેવન કરવુ આવા કારણોસર વજન મા વૃધ્ધિ થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top