વજન, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના નિયત્રણ માટે જરૂર કરો આનું સેવન, જરૂર જાણી લ્યો અન્ય ફાયદાઓ પણ..
ચોખા ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે. ચોખા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ આરોગ્ય માટે લાભદાયક હોય છે. ભારતમાં એક નહી પણ લાલ સફેદ બ્રાઉન અને કાળા રંગના ચોખા મળે છે. દરેક પ્રકરાના ચોખા પોષણથી ભરપૂર હોય છે. 100 ગ્રામ બ્રાઉન ચોખામાં 77 ટકા કાર્બોહાઈડ્રેટ સફેદ ચોખામાં 79, કાળા ચોખામાં 72 અને લાલ ચોખામાં […]










