સાપ, મધમાખી,વીછી જેવા જેરી જીવજંતુ કરડે અથવા કાન માં ઘુસી જાય ત્યારે તરત જ કરો આ ઘરેલું ઉપાય, જરા પણ દર્દ વગર તરત જ મટી જાશે
તમે કામ કરતાં હોવ કે બહાર ક્યાંક ફરવા ગયા હોવ અથવા તો વરસાદની સિઝનમાં ખાસ અચાનક કોઈ જીવડું કરડી જાય, અથવા તો કાનમાં કોઈ જીવજંતુ બેસી જાય, ડંખ મારી દે તો તેના માટે શું કરવું? આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવું શક્ય નથી હોતું અથવા તો ડોક્ટર પાસે જવાની રાહમાં ઘણીવાર મોડું પણ […]










