વગર ઓપરેશન એ બરોળ માથી કાયમી છુટકારો મેળવવાનો એક માત્ર રામબાણ ઉપાય છે આ ઔષધિ
શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધેજ થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. શરપંખો એ બે ફૂટ ઊંચો અને મબજૂત છોડ છે. શરપંખો ખાડાવાળી જગ્યાએ ઊગે છે અને જલદી ઊખડતો નથી. પાન નાનાં અને કિંચિત લાંબા હોય છે, તેની શીંગો લાલ રંગની […]
વગર ઓપરેશન એ બરોળ માથી કાયમી છુટકારો મેળવવાનો એક માત્ર રામબાણ ઉપાય છે આ ઔષધિ Read More »










