100 થી વધુ રોગનું એવા વાત્ત-પિત્ત અને કફ તેમજ કબજિયાતનો જડમૂળથી સફાયો કરી દે છે આ શક્તિશાળી ઔષધિ નો ઉકાળો અને ઉપયોગ..
અરણીનાં વૃક્ષ ૧૦થી ૧૨ ફુટ ઉંચાં થાય છે. તેને અતિ સુગંધી ફૂલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નીદીપક-જઠરાગ્નીને પ્રદીપ્ત કરનારી છે. એ વાયુ, સળેખમ, કફ, સોજો, હરસ, આમવાત, મેદ, કબજીયાત અને પાંડુરોગનો નાશ કરે છે. તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમ-ચીકાશ નો નાશ કરે છે. અરણીનાં પાન મસળવાથી સહેજ ચીકાશવાળો […]










