બેસી ગયેલો અવાજ, કફ અને ગળાના ઇન્ફેકશનથી તરત જ છુટકારો અપાવનાર સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર..
કેટલીકવાર કોઈ વસ્તુ ખાતી વખતે દાંતની વચ્ચે જીભ કે ગાલનો ભાગ આવી જાય છે તો પણ ચાંદા પડી જાય છે. આવા ચાંદા મોઢાની લાળથી તેની જાતે જ સારા થઈ જાય છે. જો કે એલોપેથીક દવાઓની આડઅસરથી પણ મોઢું આવે છે. પરંતુ જો તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો. ગળું […]










