શું તમે પણ પેટ માં ગેસ ની સમસ્યા થી પીડાઓ છો? તો આ ઉપાય તમને ફક્ત થોડીક જ મિનિટો માં આપશે ઘણી રાહત
ગેસના રોગમાં કેવો ખોરાક લેશો ? બહુ જ ઉકાળેલા તળેલા પદાર્થો ન લો. મેંદાનો ઉપયોગ ન કરો. ઘઉં એના થુલા સાથે જ ઉપયોગમાં લો. રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળોનો શક્ય એટલો ઉપયોગ કરો. સાક૨-ગોળ, મધ કે ફળોના સ્વરૂપમાં લો. શોધિત ખાંડ સફેદ ન લ્યો. રોજિંદા ખોરાકમાં કેવળ સૂકો-ભૂંજેલો-તળેલો ખોરાક ન લ્યો. ખાસ કરીને કબજિયાત થાય […]










