માત્ર કરી લ્યો આનું સેવન જીવો ત્યાં સુધી પથરી અને ડાયાબિટીસ વગર દવાએ થઈ જશે ગાયબ
પેટ સંબંધી અનેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાન અત્યંત ઉપયોગી છે. લીમડાના પાનના રસમાં મધ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી પેટ સાફ થાય છે. આ સિવાય પણ લીમડાના પાનના અનેક ફાયદા છે. ખીલ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પાણી ઠંડુ થાય તો તેનાથી મોઢું ધોઈ કાઢો. આનાથી ખીલની સમસ્યા દૂર થશે. […]
માત્ર કરી લ્યો આનું સેવન જીવો ત્યાં સુધી પથરી અને ડાયાબિટીસ વગર દવાએ થઈ જશે ગાયબ Read More »










