રસ્તા પર મળી આવતી આ ઔષધીના ફાયદાઓ વિષે 90% લોકો નહીં જાણતા હોય, જરૂર જાણો અહી ક્લિક કરી ને
ભોંયરીંગણી જેના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે. જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડ માં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે. અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. આ છોડ ની દરેક વસ્તુ જેવીકે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, […]