દરરોજ જમ્યા બાદ મુખવાસ જેમ ખાલી લ્યો માત્ર આ 1 ચમચી, કમરનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર, ઉધરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી પણ મળી જશે છુટકારો
ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પડવી જોઈએ. માંસહારી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે. જો તમે તમારા શરીરને નીરોગી રાખવા ઇચ્છતા હોય તો રોજ એક ચમચી અળસીનો ઉપયોગ કરવો જોઈએ. અળસીના બીજ નાના કદના બ્રાઉન-બ્લેક રંગના હોય છે […]