૫૦ થી વધુ બીમારી થી છુટકારો મેળવવા માટે મેથીના દાણા છે જાદુઇ, બસ આ રીતે કરો ઉપયોગ અને પછી જુઓ ચમત્કાર
આર્યુવેદમાં ઘરગથ્થુ ઊપચારમાં મેથીને એક અગ્રણીય ઔષધીમાં સ્થાન પ્રદાન કર્યુ છે. હજારો વરસથી એનો વપરાશ થતો આવ્યો છે. મેથીમાં કડવાપણું તેમા રહેલા પદાર્થ ‘ગ્લાઈકોસાઈડ’ ને કારણે થાય છે. મેથીમાં ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે. મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે […]










