વગર દવાએ માત્ર આનું સેવન કફ-ઉધરસ, કમરના દુખાવા અને છાતીના કફને 1 દિવસમાં કરી દેશે 100% ગાયબ
આદુની ચા આદુની એક ગાંઠ ૧૦ ગ્રામ જેટલી લઈ તેના નાનાં નાનાં ટુકડા કરવા. એક કપ પાણીમાં એને પકાવવા. અડધો કપ પાણી બચે એટલે તેને ઉતારી ગાળીને તેમાં તેટલું જ દૂધ, ચમચી ખાંડ મેળવી હલાવીને ઠંડું થાય એટલે પીવું. આ થઈ આદુની ચા. આ થઇ આયુર્વેદિક ઉત્તમ રોગહર ચા. આ ચા કફ, ઉધરસ, શરદી, છાતીનો […]