આંખ માં થતી આંજણી મટાડી કાયમ માટે છૂટકારો મેળવવા માટે નો અકસીર ઈલાજ, જરૂર જાણો અને દરેક ને જણાવો
આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉંમરના લોકોને થઇ શકે છે. તેમની આંખની પાંપણની નીચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઇ જાય છે. ભલે આ સમસ્યા જોવામાં નાની લાગે છે. પરંતુ તેના કારણે આંખમાં દુખાવો, જ્વલન, ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવાની સમસ્યા થાય છે. બેક્ટેરિયા ઉત્પન્ન થવાથી વિટામિન A, Dની ઉણપને લઇને તેમજ કબ્જના કારણે થનારી […]










