શું તમે પણ પેટ અને પાચન ના રોગોથી પરેશાન છો? તો અહી ક્લિક કરી જાણી લ્યો પેટ સાફ કરવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય
કબજિયાત એટલે આંતરડાની આદતોમાં ફેરફાર, જેમાં મળનું પ્રમાણ ઘટે છે, મળ કઠણ થાય છે, મળત્યાગનું પ્રમાણ(આવર્તન) ઘટે છે, અથવા તો મળત્યાગ વેળાએ પુષ્કળ તકલીફ થાય છે. આંતરડાની ગતિવિધિઓના સામાન્ય આવર્તન અને સાતત્ય વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. (પ્રતિ સપ્તાહે આંતરડાની ત્રણથી બાર ગતિવિધિઓ સંભવિતપણે “સામાન્ય” ગણાય છે) પેટની બીમારીઓની વાત કરીએ તો પેટમાં કબજિયાત રહેવી એક […]










