દિલના ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે આ ચમત્કારી ફૂલ ને, હદય અને કોલેસ્ટ્રોલને જડમૂળ માંથી દૂર કરે છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના અન્ય ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉત્તરાખંડના પર્વત પર ખીલનારુ લાલ બુરાંશનુ ફુલ ન માત્ર જોવામાં સુંદર લાગે છે પરંતુ તેના આરોગ્યપ્રદ ફાયદા પણ અનેક છે. ગરમીમા લૂ, ખાંસી તાવ જેવી બીમારીઓને દૂર ભગાડવા માટે આ દવા જેવુ જ કામ કરે છે. બુરાંશના ફુલથી તૈયાર જ્યુસ અને અન્ય ઉત્પાદોનું સેવન કરવાથી તમારા દિલનું આરોગ્ય સારું રહેવા સાથે જ શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે.

આ છે ફુલના જાદુઈ ઔષધીય ગુણ હ્રદયનુ આરોગ્ય માટે ઉપયોગી છે રોડોડેંડ્રોન પ્રજાતિના આ ઝાડમાં સીઝનલ બુરાંશના લાલ સફેદ ભૂરા ફુલ ખીલે છે. લાલ ફુલ ઔષધીય ગુણોથી ભરપૂર છે. ખાસ કરીને હ્રદય રોગથી પીડિત લોકો જો રોજ એક ગ્લાસ બુરાંશના જ્યુસનું સેવન કરે તો દિલનો રોગ ઠીક થઈ જાય છે. લોહીની ઉણપ દૂર કરે છે શારીરિક વિકાસ કે પછી શરીરમાં લોહીની કમીને બુરાંશનુ જ્યુસ દૂર કરવાનુ કામ કરે છે.

કોલેસ્ટ્રોલ જ નહીં બ્લડ પ્રેશર પણ કરે છે કંટ્રોલ બુરાંશના ફુલ હ્રદય રોગીઓને માટે જ ફાયદાકારી નથી પણ આનુ નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ રાહત મળે છે. બુરાંશના જ્યુસમાં પૉલી ફૈટી એસિડની માત્રા વધુ હોવાને કારણે આ શરીરમાં જઈને વધુ કોલેસ્ટ્રોલ બનવા દેતા નથી.જેને કાર્ણે વ્યક્તિને હ્રદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો ખૂબ ઓછો રહે છે.

બદલતી ઋતુમાં તમને  ફીટ  રાખશે આ ફુલમાં રહેલ વિટામીન બી કૉમ્પ્લેક્ષને કારણે બદલતી ઋતુમાં આંબાના અનેક બીમારીઓ જેવી કે ખાંસી તાવમાં બુરાંશનુ જ્યુસ દવા જેવુ કામ કરે છે.

બુરાંશના જ્યુસનુ સેવન કરવાથી લીવર સંબંધી રોગ થતા નથી. આ ઉપરાંત શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. બુરાંશના ફુલથી તૈયાર જ્યુસ અને અન્ય ઉત્પાદોનું સેવન કરવાથી તમારા દિલનું આરોગ્ય સારું રહેવા સાથે જ શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે. ખાસ કરીને હ્રદય રોગથી પીડિત લોકો જો રોજ એક ગ્લાસ બુરાંશના જ્યુસનું સેવન કરે તો દિલનો રોગ ઠીક થઈ જાય છે.

બ્લડ પ્રેશરના દર્દી હોય તો પણ આ ફૂલ તમારા માટે ફાયદાકારક છે. બુરાંશના જ્યુસમાં પૉલી ફૈટી એસિડની માત્રા વધુ હોવાને કારણે આ શરીરમાં જઈને વધુ કોલેસ્ટરોલ બનવા દેતા નથી.

ગરમીમા લૂ, ખાંસી તાવ જેવી બીમારીઓને દૂર ભગાડવા માટે આ દવા જેવુ જ કામ કરે છે. બુરાંશના ફુલથી તૈયાર જ્યુસ અને અન્ય ઉત્પાદોનુ સેવન કરવાથી તમારા દિલનુ આરોગ્ય સારુ રહેવા સાથે જ શરીરમાં લોહીની કમી પણ દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top