આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે.
બદામમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. બદામ વિટામીન ઈ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમામ પોષક તત્વોનો પૂરેપૂરો ફાયદો શરીરને મળી શકે તે માટે બદામને રાતે પલાળીને રાખવાની વાત કરાઈ છે.
લોહીમાં પિત્તનું પ્રમાણ વધી જશે. સૌથી સારી રીત એ છે કે બદામને હુંફાળા પાણીમાં આખી રાત પલાળીને સવારે છાલ ઉતારીને ખાવી. કદાચ આ જ કારણે આયુર્વેદમાં બદામને પલાળીને ખાવાની વાત કરાઈ છે.
બદામની છાલમાં ટેનિન હોય છે. જે પોષક તત્વોને એબ્ઝોર્બ થતા રોકે છે. જ્યારે તમે બદામ પલાળો છો તો છાલ સરળતાથી નીકળી જાય છે અને પછી બદામના તમામ ફાયદા શરીરને મળી શકે છે.
બદામને પલાળીને ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. પાચનમાં મદદ મળે છે, હાર્ટ સારું રહે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે.
ખાલી પેટે બદામ ખાવાથી પિત્ત વધે છે. પાચન સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થાય છે. પલાળેલી અને કાચી બદામ ખાવી એ ફક્ત ટેસ્ટ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.
બદામનું સેવન કરવાના કારણે આપણા શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે.તમને જણાવીએ કે તે આજે કે જેથી કરીને ડાયાબિટીસની સમસ્યા વાળા લોકો માટે બદામ એક સર્વશ્રેષ્ઠ ઔષધ સાબીત થઈ શકે છે. મીર્ત્રો તેટલા માટે ડાયાબીટીસ ના દર્દી માટે ખુબ લાભદાયી છે.પ્રોટીન, ફાઇબર અને મેગ્નેશ્યિમથી ભરપૂર હોવાના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ બદામના સેવનથી શરીરમાં ઇન્સુલિનનું પ્રમાણ કંટ્રોલ કરીને બ્લડ શુગરને નિયંત્રીત રાખે છે.
પલાળેલી બદામ ખુબ લાભ કરે છે તેમાંથી અમે તમને જનાબ્વીયે કે તે પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે,મિત્રો તે ગુણ ખુબ સારા હોઈ છે, તમને જણાવીએ કે તે જે તમારી ત્વચાને કાયમી માટે સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. એ તે બદામ ખુબ ત્વચા માટે લાભ દાયી જોઈ છે, આથી પલાળીને બદામનું સેવન કરવાના કારણે તમારા ચહેરા પર વધતી જતી ઉંમરની નિશાનીઓ ઓછી થઈ જાય છે..
રાત્રે પાણીમાં પલાળેલી બદામ નુ સેવન કરવાના કારણે આપણી સ્કિન કાયમી માટે હેલ્ધી રહી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે કેમકે, પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે, જે વિટામીન શરીર માટે ખુબ સારા હોઈ છે, તમને જણાવીએ કે તે જે આપણા સ્કિનને લગતી સમસ્યાઓમાં મદદરૂપ સાબિત થાય છે અને આપણી સ્કિન ને કાયમી માટે હેલ્ધી રાખે છે.
પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, મિત્રો તમ્ને જણાવીએ કે તે આજે કે તે જે તમારા શરીરને પ્રોટીન ની જરૂરી માત્રા પ્રદાન કરે છે અને તમારા મસલ્સને એકદમ મજબૂત બનાવે છે. તેથી આપડે બાદમ ખાવી જોઈએ.
બદામની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.તમને જણાવી એ કે તે જે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ખુબ ઉપયોગી સાબિત થાય છે.ખાસ કરી ને પ્રેગ્નેન્ત છે તે ને બદામ તો ખાવીજ જોઈએ, આથી જ મહિલાઓ પલાળેલી બદામનું સેવન કરે તો તેના કારણે તેને અનેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.
એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર બદામનું સેવન તનાવ દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાવામાં દિમાગ રિલેક્સ હોય છે. જેથી તમે તનાવથી બચી શકો છો. તે સિવાય તેના સેવનથી ડિપ્રેશનની સમસ્યાથી પણ બચાવે છે.
નાસ્તાના મુકાબલામાં બદામના સેવનથી ભૂખ કંટ્રોલમાં રહે છે. જેનાથી તમે ઓવરઇટિંગ નહી થાય. જેથી વજન કંટ્રોલ કરવા માટે ફાઇબર, પ્રોટીન ભરપૂર બદામને તમારી ડાયેટમાં જરૂરથી સામેલ કરો.