100% તમે નહીં જાણતા હોય ઔષધીય ગુણોથી ભરપૂર આના આટલા બધા અસરકારક અને ગંભીર રોગોનો સફાયો કરનાર ગુણ..
સંચળ(કાળું મીઠું)નું ભારતીય ભોજનમાં બહુ મહત્વનું સ્થાન છે. ચાટ, ચટણી, રાયતું સહિત અનેક ભારતીય વ્યંજનોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ભારતીય ચાટ મસાલો પોતાની ખુશ્બુ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર કરે છે. સંચળ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે અને મોટાભાગના લોકો ખાવામાં સંચળ નો ઉપયોગ કરે છે. હાલમાં આયુર્વેદ એ પણ ગુણકારી […]










