આ સામન્ય લાગતું ફૂલ છે ઔષધિની ખાણ ગુપ્ત અને ચામડીના રોગો નો છે કાળ, માત્ર આ રીતે કરી લ્યો ઉપયોગ
જુઈની વેલ થાય છે. જુઈને સાહેલી પણ કહે છે. જુઈ બાગોમાં થાય છે. તે બે જાતની હોય છે. એક નાની તથા બીજી મોટી. નાની ભોંય પર પથરાયેલી હોય છે તેનો મોટો જબરો કુંજ થાય છે. તેની ઝીણી ઝીણી ડાળો હોય છે. મોટી જૂઈ નો વેલો આશરે દસ બાર ફૂટ ઉંચે ચડે છે. નાની જાતને બેલી […]










