આ શક્તિશાળી ફળ છે દવા કરતાં 100 ગણું શક્તિશાળી, શરીરના દરેક રોગોનો થઈ જશે કાયમી સફાયો, જાણી લ્યો સેવન કરવાની રીત
અમર ફળ (નિરંજળ ફળ) મલેશિયામાં ખૂબ જ પાકે છે. ત્યાંની મલય ભાષામાં તેને ‘માસ બંકુસ’ કહે છે. બંકુસ એટલે ફળ અને માસ એટલે સોનું. સોના ભારોભાર કીંમતી ગણાય તેવું ફળ અને મલેશિયામાં તેનો ઉપયોગ શરીરની ગરમી માટે, સ્વપ્નદોષ માટે તેમજ હરસ માટે થતો. અમર ફળ વિવિધ આયુર્વેદિક ઔષધિઓમાંથી એક અનોખી છે. તે સમ્પૂર્ણ રીતે કાચી […]










