જીવો ત્યાં સુધી કોઈ દિવસ પાચન, હરસ-મસા, ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય, માત્ર જાગીને પિય લ્યો આ પાણી
પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. શરીર માં પાણી ની માત્રા ખુબ જ લેવલ માં હોવી જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સામાન્ય માણસ એ દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પી જવું જોઈએ. તાંબા ના વાસણ નું પાણી આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં સવારે નરણે કોઠે તાંબા ના વાસણ નું પાણી ને પીવાનું ખુબ […]










