દરરોજ ખાઈ લ્યો આના બે દાણા, કિડનીના રોગ, ડાયાબિટીસ અને અનિંદ્રા થઈ જશે ગાયબ, કામેચ્છા વધારવામાં તો છે 100% અસરકારક
કમળના બિયાંને મખાના કહેવામાં આવે છે. શાસ્ત્રમાં મખાનાને દેવતાઓનું ભોજન પણ કહેવામાં આવ્યું છે. તે પૂજા અને હવનમાં પણ ઉપયોગી છે. તેમાંથી ઓર્ગેનિક હર્બલ પણ બને છે. મખાના ના બિયાં કિડની અને હદય માટે ફાયદાકારક છે. મખાનાનું સેવન ગુજરાતી પરિવારોમાં વધુ થતું જોવા મળ્યું છે. મખાના માં પ્રોટીન, એન્ટીઓકિસડન્ટો, વિટામિન્સ, કેલ્શિયમ, ખનિજો, પોષક અને ફોસ્ફરસ […]










