આજકાલ દરેક વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી તકલીફ થતી હોય છે. અને દરેક વ્યક્તિ સ્વાસ્થ્યને લગતી તકલીફમાં આજકાલ આયુર્વેદિક તરફ તેમ જ ઘરેલુ ઉપાય તરફ વળ્યો છે. કડા નું ઝાડ અત્યંત નાનું હોય છે. તેના પાંદડા ખૂબ જ મોટા લાંબા અને અણીદાર હોય છે.
કડાઝાડ મોટા ભાગે ચોમાસામાં ઊગતું હોય છે. અને તેમના પણ જથ્થાબંધ રીતે પાંચ પાંખડીવાળા પાન માં જોવા મળતા હોય છે. અને તે સફેદ કલરના હોય છે. અને તેમની સિંગને ઇન્દ્રજવ તરીકે ઓળખવામાં આવે છે. અને કાયદાના બીજને ઇન્દ્રજવ તરીકે ઓળખવામાં આવે છે.
તેની છાલને કડાછાલ તરીકે ઓળખવામાં આવે છે. કડાના પડીયા નું શાક અને અથાણું પણ બનાવી શકાય છે. અને કડાજાડ ઇન્દ્રજવ ની છાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો રંગ ધૂળ કલરનો અને તપકર્યો હોય છે. કાળો પડાકડો જેમાંથી કડવો ઇન્દ્રજવ નીકળે છે. તેમની આ છાલ હોય છે. અને તેમનું અતિશય કડવું હોય છે. અને કડા ના વૃક્ષો ચાર થી છ ફૂટ ઊંચા હોય છે. કડાછાલ આયુર્વેદ માં વપરાતી સૌથી પ્રસિદ્ધ થવા છે.
મોટાભાગે તેમના મુળની છાલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ દવા સૌથી વધુ અસરકારક બનતી હોય છે.તે સ્વાદે અતિશય કડવી હોવાથી જો કોઈપણ વ્યક્તિને મંદ પાચન, તાવ અને હરસ ની સમસ્યા હોય તો તમામ પ્રકારની સમસ્યામાં રાહત અપાવે છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને હરસ, મરડો જેવી અનેક પ્રકારની સમસ્યા હોય તો તેમાં કડાજાડ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે. અને તેમાં પૌષ્ટિક પ્રકારના ગુણધર્મો રહેલા હોય છે. અને તે સ્વાદે અતિશય કડવી હોય છે. અને તે વ્યક્તિના શરીરમાં ભૂખ પણ કરે છે.
કડાછાલ, અતિવિષની કળી, બીલીનો ગર્ભ, ખસ (વાળો) અને મોથ આ પાંચ દવા સરખે ભાગે લઇ ભૂકો બનાવી એક કાચની બરણીમાં ભરી લેવો. આમાંથી પચીસ ગ્રામ જેટલો ભૂકો એક તપેલીમાં ગાળી, બે ગ્લાસ બે ગ્લાસ જેટલા પાણીમાં થોડીવાર પલળવા દેવો. એ પછી ધીમા તાપે ઉકળીને એકાદ કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી ઠરે એટલે પી જવું. આ પ્રયોગ મરડો મટે ત્યાં સુધી સવાર સાંજ ચાલુ રાખવો.
તાવમાં તેમનો ઉપયોગ કરવામાં આવે તો તે અતિશય ફાયદાકારક સાબિત થાય છે. કડાછાલ રોગોમાં સુધારો કરી અને તાવ દૂર કરે છે. અને કડાછાલ પેટને લગતા જૂના રોગોમાં ઝાડા-મરડો ઉલટી તમામ પ્રકારના રોગોમાં ખુબ જ ઉપયોગી દવા છે. તે ઉપરાંત લોહી ને લગતા વિકારમાં કડાછાલ કેન્દ્ર જણાવો બંને ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.
મોટાભાગે તેમનું સેવન કરવાથી ઝાડા અને ડાયેરિયામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને મરડો થયો હોય તો કડાજાડ છાલનું સેવન કરવાથી મરડામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત છાશ સાથે તેમનું નિયમિત રીતે પૂર્ણ પીવાથી ઝાડા અને મરડાની સમસ્યામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.
પેટને અતિશય સાફ રાખે છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ હરસ, લોહીવાળા હરસ, ઝાડો, મરડો, પથરીના અને મૂત્ર રોગ ના તમામ પ્રકારના વિકારોમાં આયુર્વેદમાં તેને સર્વ શ્રેષ્ઠ ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને કડાજાડ ,રક્તચંદન, જેઠીમધ, પટોળા, મૂળ, લીમડો, ને અડદ આ તમામ વસ્તુઓ 10 ગ્રામ લઈ અને તેનો ઉકાળો બનાવવામાં આવે અને આ ઉકાળાનો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો વાત પિત્ત અને કફથી ચડેલ કોઢ દૂર થાય છે.
ચામડીના રોગો માટે તૈયાર થઈ ફાયદાકારક સાબિત થાય છે. એનાં મૂળ ખુબ જ વધારે ઝેરીલા નાગરમોથ અને વાળો આ તમામ વસ્તુઓ 10 ગ્રામ લઈ અને તેનો ઉકાળો બનાવવામાં આવે છે. તેમને નિયમિત રીતે સેવન કરવાથી અને રક્ત અને તમામ પ્રકારના રોગોમાં ખુબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.
કડાછાલ, વાવડીના કુલ, તમામ વસ્તુઓનો યોગ્ય પ્રમાણમાં થોડી થોડી લઈ અને દરેક વસ્તુ ચુરન બનાવવા અને સેવન કરવાથી જ મહિલાઓના યોનીમાથી નીકળતુ સફેદ પાણી માં પણ ખૂબ જ વધારે રાહત અપાય છે.