માનસિક રોગો, હૃદયરોગ, ફેફસાંના રોગ જેવા અનેક રોગો માં આશીર્વાદરૂપ છે આ ફળ
કોળું લાભકારી અને પિત્તશામક છે. કોમળ પ્રકૃતિવાળા કે શરીરમાં વધુ પડતી ગરમીવાળા લોકો માટે કોળા નું શાક ઉત્તમ પથ્ય છે. ભારતમાં કોળું બધે ઠેકાણે થાય છે. સારા નિતારવાળી જમીન તેને માફક આવે છે. તેનાં પાન મોટા અને ફૂલ પીળા રંગના હોય છે. તેના ફળ આઠ શેરથી માંડી એક મણ સુધીના વજનમાં હોય છે. એક વેલા […]
માનસિક રોગો, હૃદયરોગ, ફેફસાંના રોગ જેવા અનેક રોગો માં આશીર્વાદરૂપ છે આ ફળ Read More »