આસાન ભાષા માં જાણો 100 થી વધુ રોગો નું મૂળ વાયુ, પિત્ત અને કફ થી ઉત્પન થતાં રોગોથી કાયમી છુટકારો મેળવવાના ઉપાય
આયુર્વેદ વિજ્ઞાન ત્રિદોષના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર ટકેલું છે. આ ત્રણ દોષ એટલે વાયુ, પિત્ત અને કફ. આ ત્રિદોષના મર્મને જાણ્યા વગર આયુર્વેદ વિજ્ઞાનને સમજવું શક્ય નથી. બાહ્ય જગતને ત્રણ શક્તિઓ કાર્યરત રાખે છે. અગ્નિ, જળ અને વાયુ. સૂર્યનું પ્રતીક અગ્નિ, ચંદ્રનું પ્રતીક જળ તથા વાયુ સ્વયં સર્વત્ર વ્યાપ્ત છે. આવી જ રીતે આપણા શરીર […]










